E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : સ્પિરિટમાં તૃપ્તિ બાદ કાજોલ પણ જોડાય તેવી સંભાવના

Bollywood : સ્પિરિટમાં તૃપ્તિ બાદ કાજોલ પણ જોડાય તેવી સંભાવના

દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની પ્રભાસ સાથેની ફિલ્મ ‘સ્પિરિટ’માં તૃપ્તિ ડિમરી મુખ્ય હિરોઈન છે પરંતુ તેની સાથે કાજોલ પણ એક મહત્વના રોલમાં જોવા મળે તેવી સંભાવના છે.

અગાઉ, આ પહેલા કરીના કપૂર આ ફિલ્મમાં જોડાઇ હતી, પરંતુ તેણે પછીથી આ ફિલ્મ છોડી દીધા હોવાના સમાચાર હતા. કાજોલ આ ફિલ્મ સાઈન કરશે તો તેલુગુમાં તેની આ ડેબ્યૂ ફિલ્મ હશે.

ચર્ચા અનુસાર કાજોલ આ ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતી જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ બહુ લાંબા વિલંબ બાદ તાજેતરમાં જ શરુ થયું છે. ફિલ્મમાં અગાઉ દીપિકા પાદુકોણ મુખ્ય હિરોઈન હતી. પરંતુ કામના કલાકો બાબતે મતભેદ થતાં તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments