E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ...

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ હવે સાણંદ પહોંચી ગયા છે અને ત્યાં તેમના ભવ્ય રોડ શો નો પ્રારંભ થઇ ગયો છે.

બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા

વડાપ્રધાન બપોરે 3:40 વાગ્યાના પોતાના નિર્ધારિત સમયમાં પહોંચવાના બદલે, બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા હતા

3.5 કિલોમીટર લાંબો રોડ શો

સાણંદ હેલિપેડથી માર્ગ પર 3.5 કિલોમીટર લાંબો રોડ શો શરુ થયો છે. આ રોડ શોમાં આશરે 15,000 લોકો પહોંચ્યા છે.

25 જેટલા સ્વાગત પોઇન્ટ

PM મોદીનો સ્વાગત કરવા માટે 25 જેટલા સ્વાગત પોઇન્ટ બનાવાયા છે, અને વિવિધ થીમ સાથેના પ્લેનકાર્ડ્સ દ્વારા તેમનો સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા વ્યવસ્થા

PM મોદીના આ રોડ શો અને લોકાર્પણને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments