E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10...

Breaking News : શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતા વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments