E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratAhmedabadBreking News : અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ

Breking News : અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાદની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતાં 200થી વધુના કરુણ મોત નિપજ્યા હતા. એર ઇન્ડિયાના બોઇંગ પ્લેને ઉડાન ફરતી વખતે જ તૂટી પડ્યું હતું.

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments