ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ભારતના પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. જાણો આજના પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 29 માર્ચ, 20026ના નવા દર જાહેર કર્યા છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા આગામી દિવસોમાં મોંઘવારીનો માર વધવાની આશંકા સેવાઈ રહી છે.
ભારતના મહાનગરોમાં આજના ભાવ (પ્રતિ લિટર)
નવી દિલ્હી ₹94.72 ₹87.62
મુંબઈ ₹103.44 ₹89.97
કોલકાતા ₹105.35 ₹91.95
ચેન્નાઈ ₹100.75 ₹92.34
ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજના ભાવ?

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ ₹95.15 ₹90.82
રાજકોટ ₹94.95 ₹90.65
સુરત ₹95.35 ₹91.02
વડોદરા ₹94.82 ₹90.49
ગાંધીનગર ₹95.32 ₹90.99
ભાવનગર ₹96.82 ₹92.49


