આવતી કાલ 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગ્લોબલ વોર્મિંગની ચિંતાના આ સમયમાં સાયકલનુ ઇકો ફ્રેન્ડલી આવિષ્કાર તરીકે અડગ સ્થાન અકબંધ જળવાય રહ્યુ છે. સાયકલની શોધ માનવ ઇતિહાસની અદભુત ખોજ છે. જેણે માનવીને કંઈપણ ગુમાવ્યા વિના ઘણુ બધુ આપ્યુ છે. કોઈપણ પ્રકારનું વાહનવ્યવહાર ભયંકર પ્રદૂષણ રોકે છે . તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી.તેની અનેક રોગોના ભોગી બનીએ છીએ.આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે.જેથી પ્રદૂષણ ઓછું થાય તેમજ દેશમાં કડની બચત અને વિદેશી હૂંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહદ સારી થાય છે.

ટેકનોલોજીના યુગમાં સાયકલ એક એવુ વાહન છે.જૈ તેની શોધના ૨૦૦ વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે. માણસ સાયકલની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ ફરતો રહ્યો છે. પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યુ તો પછી તે એક પરિવહન વાહન બન્યુ છે. ફિઝિકલ હેન્ડીકેપ માટેની સાયકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો | ગિયર વાળી સાયકલે તો સાયકલની દુનિયામાં કંઈક અલગ જ છાપ ઉભી કરી છે. નાના બાળકોથી લઈ મોટા

જેઓએ પર્યાવરણ જાગૃતતા માટે નિયમીત સાયકલિંગનો અભિગમ દાખવ્યો.તદ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગ સાહસિકોએ એવો સંકલ્પ લીધો હતો કે દર રવિવારે કાર કે બાઈકનો ઉપયોગ ન કરી સાયકલ ઉપર આંતરીક મુસાફરી કરવી.આજે પણ અનેક ઉદ્યોગ સાહસિકો રવિવારે વસાહતમાં મોંઘીદાટ કારો કે બાઈકનો ઉપયોગ ટાળી સાયકલ ઉપર દિવસ કાઢે છે.એક દિવસ પૂરતો જ પણ પર્યાવરણ જાળવણી પરત્વેના આ અભિગમના વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની | સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચૂકી છે.સાયકલમાં સામાન્ય રીતે બે પ્રકારની જોવા મળે છે, ગિયર વાળી અને ગિયર વગરની સાયકલ. ખરા અર્થમાં આ બે પ્રકાર સાયકલના પ્રકાર નહિ પરંતુ લક્ષણ છે.સાયકલ તેના અનેક પ્રકારોમાં વિભાજીત છે.જે તેના આકાર, ઉપયોગને આધારે છે. રોડ બાઈક, માઉન્ટેન બાઈક, ટુરિંગ બાઈક, ફોલ્ડિંગ બાઈક, ફિક્સડ ગિયર અથવા ટ્રેક બાઈક. પરિવહન વાહન નહીં હવે પરિસંચલન મશીન બની ગઈ છે. એક સમયે માંડ રૂ.૧૦૦ માં મળતી હતી.તે સાયકલ આજે પાંચથી ૨૫ હજાર ઉપરાંતની મળે છે. ખાસ કરી શ્રમજીવીઓ માટે સાયકલ એ પરિવહનની જીવાદોરી હતી. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા આપતુ પ્રતિક મનાય છે.

એક સમયે જયારે સાયકલની દુકાનમાં જતા તો ૨-૫ પ્રકારની સાયકલ જોવા મળતી પરંતુ આજે દુકાન શોરૂમમાં ફેરવાઈ છે અને વિવિધ વેરાયટી, રંગો અને સાઈઝમાં સાયકલો આ પેટ્રોલ, ડીઝલ, ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે.