E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBollywoodEntertainment : આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી

Entertainment : આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી

ગુવાહાટી: આસામના પહાડી જિલ્લા કર્બી અંગલોંગના એક નાનકડા ગામની ૯ વર્ષીય બિનિતા છેત્રી બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોમાં સેકન્ડ રનર-અપ બની છે. બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોની ફાઈનલ ઈવેન્ટ શનિવારે રાત્રે યોજાઈ હતી. તેમાં બિનિતા સેકન્ડ રનર અપ બનતા પરિવારે જણાવ્યું કે, શોના અંતિમ ચરણમાં પહોચનારી તે ભારતની પહેલી પ્રતિયોગી છે.

બ્રિટન્સ ગોટ ટેલેન્ટના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરેલા વિડીયોમાં બિનિતાએ તેના સમર્થકો અને સોશિયલ મીડિયા ફોલોવર્સ, તેમાં પણ ખાસ કરીને બ્રિટનના દર્શકોનો વોટ આપવા બદલ આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments