E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ગોલમાલ ફાઈવમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવશ

Entertainment : ગોલમાલ ફાઈવમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવશ

મુંબઈ : રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઈવ’માં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અક્ષય કુમારની એન્ટ્રી વિલન તરીકે આ ફિલ્મમાં થઇ છે. આ ઉપરાંત ફિલ્મમાં કરીના કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે.

રોહિત શેટ્ટી શૂટિંગની મુંબઇમાં તૈયારી કરી રહ્યો છે. પરંતુ હાલમાં તેના પર થયેલા ગોળીબારને લીધે તેને બેવડી સુરક્ષા, સેટ પર સખત નિયંત્રણો અને પોલીસની મંજૂરી લેવી પડશે. આ પછી જ તે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે. કરીના કપૂર અને અજય દેવગણની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમા ‘ઓમકારા’ સહિતની ફિલ્મો સામેલ છે. જોકે અજય દેવગણ, કરીના કપૂર અને અક્ષય કુમારની ત્રિપુટી આ ફિલ્મમાં પહેલીવખત સાથે જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments