E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

Entertainment : શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

મુંબઇ : શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક રોમેન્ટિક – કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, અમિત શર્માની આગામી અનટાઇટ્ડ રોમેન્ટિક કોમેડીમાં લીડ રોલ કરશે.અમિત શર્મા અને શાહિદે હાલમાં જ કોકટેલ ટુનું શૂટિંગ પુરુ કર્યું અને આ પછી વધુ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે.

એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મમાં શાહિદ-રશ્મિકાનો ઓન-સ્ક્રીન સંબંધ વધુ પર્સનલ, ઇમોશનલ અને ગહેરો દાખવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments