અમદાવાદ મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની ફાઇનલ મેચમાં પંજાબ અને બેંગ્લોર વચ્ચે મુકાબલો થતાં બેંગ્લોરે વિજય મેળવતાં વિજય નો જસ્ન મનાવવા ડભોઇ ટાવર ચોક ખાતે ક્રિકેટ રશિયાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિના ઉપરાંત થી ચાલતી ipl મેચ ક્રિકેટ રશિયાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરવા મોટી સંખ્યામાં દરેક જાતિના લોકો ભેગા થઈ ટાવર ચોક પર આતર્શબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી…

Reporter : ફકીરા ખત્રી ડભોઈ