E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર માટી ભરેલ ટ્રક હવામાં ફંગોળાઈને...

GUJARAT : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર માટી ભરેલ ટ્રક હવામાં ફંગોળાઈને પલટ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધનસુરા હાઈવે પર લોડીંગ ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હવામાં ફંગોળાઈ ગઈ હતી. માટી ભરીને જતી ટ્રક હવામાં ફંગોળાઈ ગયા બાદ રોડ પર પલટી મારી હતી. દુર્ઘટનાના આ દ્રશ્યો ટ્રકની પાછળ આવી રહેલી કારમાં રહેલા કેમેરામાં કેદ થયા છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ છે. ઘાયલ બંને વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે

REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments