E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ડભોઇ તાલુકા ના કુંઢેલા ગામપાસે ગધેડાઓનો ઝૂમ જોવા મળ્યો

GUJARAT : ડભોઇ તાલુકા ના કુંઢેલા ગામપાસે ગધેડાઓનો ઝૂમ જોવા મળ્યો

ડભોઇ તાલુકા ના કુંઢેલા ગામપાસે ગધેડાઓનો ઝૂમ જોવા મળ્યો હતો રાજસ્થાનથી રોજીરોટી કમાવવા માટે વડોદરા જિલ્લા તરફ આવતા હોય છે રોજી રોટી માટે રેતી ઈટ અને કપચી તેનું કામ કરતા હોય છે એમ લૂપ થતા જતા ગધેડા ડભોઇ તાલુકાના કુંઢેલા પાસે મોટી સંખ્યામાં હાઇવે પર જોવા મળ્યા તેઓને પૂછતા રાજસ્થાનના અલગ અલગ ગામોમાંથી રોજીરોટી માટે અહીં આવીએ છે આઠ મહિના ગુજરાત માં રોકાઈએ છીએ ચોમાસુ આવતા પહેલા 20 દિવસ બાકી હોય તે વતન તરફ રવાના થઈએ છે એક દિવસ ચાલીએ છે અને એક દિવસ પડાવ કરીને રોકાઈએ છીએ એમ કરીને વીસ દિવસે અમે પહોંચીશું વતન તરફ વડોદરા જિલ્લામાં જે રીતે રેતી ઈટ અને કપચી કામ અમને મળી રહે છે એટલે માટે હજુ રોટી માટે આવીએ છીએ અને માલિકી કૃપાથી આઠ મહિનામાં સારી એવી રોજીરોટી અમને મળી રહે છે આજરોજ અમે ડભોઇ થી વતન જવા રવાના થઈએ છે વરસાદની સીઝનના ચાર મહિના વતનમાં જ રહ્યા છે અને આઠ મહિના ગુજરાતમાં રોજી રોટી માટે રોકાય છે…

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments