E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ડભોઇ નગરના ઇદગાહ વિસ્તારમાં ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઇ નગરપાલિકા સરેઆમ...

GUJARAT : ડભોઇ નગરના ઇદગાહ વિસ્તારમાં ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઇ નગરપાલિકા સરેઆમ નિષ્ફળ

ડભોઇ નગરના મહુડી ભાગોળ બહાર ઇદગાહ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઇ નગરપાલિકા સરેઆમ નિષ્ફળ ગઈ છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ઇદગાહ વિસ્તારના લોકો તાહિમામ પોકારી ઊઠ્યા ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે જેના કારણે રહીશો ને દુર્ગંધનો અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે અને આ વિસ્તારના લોકો બીમાર પણ કેટલાક પડી ગયા છે ઇદગાહ વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડે છે ગંદા પાણીમાં ચાલવાથી રોગચારો પણ થઈ ગયો છે એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે જ્યારે ડભોઇ નગરપાલિકાના આ વિસ્તાર દેખાતો નથી આ વિસ્તારમાં નગરજનો ક્યારે આ ોગટરની સમસ્યા સત્તાધીશો તેનું નિરાકરણ લાવશે કે પછી આવી જ લોલમ લોલ ચાલતી રહેશે શું કોઈ મોટો રોગચાળો આ વિસ્તારમાં ફેલાશે ત્યારે ડભોઇ નગરપાલિકાનું તંત્ર જાગશે…

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments