E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : થેલેસેમિયાગ્રસ્ત બાળકો ને મદદરૂપ થવા બ્લડ કેમ્પ યોજાયો

GUJARAT : થેલેસેમિયાગ્રસ્ત બાળકો ને મદદરૂપ થવા બ્લડ કેમ્પ યોજાયો


ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા અખિલ ગુજરાત હાર્ડવેર એશોશીયન અને દરિયાપુર હાર્ડવેર મર્ચન્ટ એશોશીયન દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગ થી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા દરિયાપુર વિધાનસભા ના ધારાસભ્ય કૌશિક ભાઇ જૈન તેમજ રકત દાતા ઓનુ સન્માન એશોશીયન ના પ઼મુખ ગૌરાંગ ભાઇ પટેલ દવારા કરવા આવયુહતુ જેમા વિસ્તાર ના લોકો માટી સંખ્યા મા હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments