ગંગા દસાહરા મહોત્સવ નિમિત્તે વડોદરા થી ચાર યુવકો ચાણોદ ગયા હતા જ્યાં નદીના ઊંડા પાણીમાં સ્નાન કરતા યુવાનોને પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનોએ બહાર નીકળવાનું કહેતા તેઓએ ઠઠા મશ્કરી કરી હતી તે પછી પથ્થર છુટા મારીને પોલીસ કર્મી અને હોમગાર્ડ સાથે મારામારી કરી છે ત્રણ તોફાલી યુવાનોને ઝડપી પાડ્યા હતા ત્યારે એક ભાગી છૂટ્યો હતો.

રચાંદોદમાં ગંગાદશાહ હરા પર્વના છઠ્ઠા દિવસે રવિવાર હોવાથી શ્રદ્ધાળુઓનું કીડીયારું ભરાયું હતું દરમિયાન કેટલાક યુવાનો નર્મદા નદીના ઊંડાણ વાળા વિસ્તારમાં નહાતા હતા અને ખુદા કૂદ કરતા હોય હોમગાર્ડ પીસી અલ્પેશસિંહ પ્રભાતસિંહ હોમગાર્ડ જવાન કિરણ શાંતિલાલ રબારી સહિતના જવાનોએ નાવડી દ્વારા યુવાનોને નજીક જઈ તેઓને ઊંડા પાણીમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું જેથી યુવાનોએ બૂમો પાડી તથા મશ્કરી કરીને તેની રેતી નાખી તેમજ એક શકશે પથ્થર લે હોમગાર્ડ જવાન કિરણ રબારી ની ફેટ પકડી માથાના ભાગી ઈજા પહોંચાડી હતી જેથી હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ તેમજ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પણ ત્યાં પહોંચ્યા હતા જોકે પોલીસ કર્મીને પણ અપશબ્દો બોલી હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ તેમજ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ને ઈજા પહોંચાડી હતી આખરે ભૂલી જવાનોએ બોર્ડ પ્રયોગ કરીને ત્રણ યુવાનોને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગદોડમાં એક યુવાન સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો ચાંદોદ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ તોફાની યુવાનો તેમજ બાકી છૂટેલા એક યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
