વાગરા તાલુકાના કેશવણ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર ટ્રેકટર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું .ટ્રેકટર KP વિજપોલ સાથે અથડાયું હતું. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે, ટ્રેકટરના આગળના ભાગને નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
REPORTER : કેતન મહેતા, વાગરા