E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં શાંતિનગર સોસાયટીમાં ડીપીમાં આગ લાગતા વીજળી ડૂલ.......

GUJARAT : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં શાંતિનગર સોસાયટીમાં ડીપીમાં આગ લાગતા વીજળી ડૂલ…….

સાબરકાંઠા જિલ્લાના તલોદ સિવિલ કોર્ટ કેમ્પસ નજીક આવેલ શાંતિનગર સોસાયટીમાં વિજ સપ્લાય માટે ઉભી કરવામાં આવેલ ડીપીમાં શનિવાર 8 વાગે રાત્રી દરમિયાન એકાએક આગ લાગી હતી જેને લઈને ધુમાડાના ગોતેગોટા નીકળતા હતા.ત્યારબાદ વીજ પ્રવાહ બંધ થયો હતો.સ્થાનિકો દ્વારા વીજ કચેરીમાં જાણ કરી હતી. આગ લાગવાને લઈને તલોદ પાલિકાનું ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.જ્યારે વીજ કચેરી દ્વારા રીપેરીંગ કામગીરી શરૂ કર્યા બાદ વીજ પુરવઠો શરૂ કરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments