14 જુલાઈ વિશ્વ બ્લડ ડોનેટ ડે નિમિત્તે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ લીમડા વાઘોડિયા માં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બ્લડ ડોનેટ દાતાઓ બ્લડ ડોનેટ કરવા માટે આગળ આવે અને જરૂરત મંદ પેશન્ટને બ્લડ મળી રહે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રોગ્રામ દરમિયાન પારુલ હોસ્પિટલ ના ઓનર પારુલ બેન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ દરમિયાન ડભોઇ સામાજિક કાર્યકર ઇમરાન ભાઈ કુરેશી ને પારૂલબેન પટેલના હસ્તે સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
