E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBreaking NewsBREAKING NEWS : વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા

BREAKING NEWS : વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 એપ્રિલ, 2025ના રોજ સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ પર જશે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આગામી 22-23 એપ્રિલ રોજ વડાપ્રધાન મોદીની ખાડી દેશની ત્રીજી મુલાકાત છે.

સાઉદી અરેબિયાની પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ત્યાંના નેતૃત્વ કરનારને મળશે અને દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં ઊર્જા અને સંરક્ષણ, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments