E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajpipla : ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ અધીકારીઓનો ઉઘડો લેતા ચકચાર

Rajpipla : ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ અધીકારીઓનો ઉઘડો લેતા ચકચાર

ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ અધીકારીઓનો ઉઘડો લેવાની ઘટના સામે આવી છે.ભરૂચ જીલ્લામાં નેત્રંગમાં રસ્તાના નવીનીકરણ માટે સાંસદે રૂ.૫૦ લાખ ગ્રાન્ટની ફાળવણી કરી હતી.ગ્રા.પંચાયત સરપંચ-જી.પંચાયત સભ્ય,કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ આચયુઁ હોવાનું સાંસદે જણાવ્યું છે.સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થતાં સ્થાનિક રહીશો સાંસદને રજુઆત કરી હતી.

રસ્તા ઉપર પેવર-બ્લોક બેસાડવાની શરૂઆત કરી હતી.તે પણ તકલાદી- હલકીકક્ષાના હોવાથી સાંસદ રોષે ભરાયાં હતાં અનેસ્થળ નિરીક્ષણ કરી ફોન પરજ સરપંચનો જાહેરમાં ઉધડો લીધો હતો.

Reporter : દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments