E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRECIPERecipe : ગરમાગરમ પાલકના ભજીયા,ચાની ચુસ્કી સાથે ટેસ્ટી -ક્રિસ્પી બનાવવા આ ટ્રીક અપનાવો

Recipe : ગરમાગરમ પાલકના ભજીયા,ચાની ચુસ્કી સાથે ટેસ્ટી -ક્રિસ્પી બનાવવા આ ટ્રીક અપનાવો

સાંજે ચા સાથે કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી ખાવું કોને ન ગમે? એમાં પણ ગરમ ગરમ ભજીયા અથવા પકોડા આપી દે તો મજા જ પડી જાય છે. પાલકમાંથી બનતા ભજીયા પણ જરૂર ટ્રાય કરવા જેવા છે. જેમાં પાલકમાં ભરપૂર આયર્ન અને વિટામિન હોય છે જે શરીર માટે જરૂર છે.

ક્રિસ્પી પાલક ભજીયા રેસીપીપાલક ભજીયા સિક્રેટ 

પાલક ભજીયાને ટેસ્ટી અને ક્રિસ્પી કરવાએમાં કાચા બટાકાનું છીણ ઉમેર્યું છે જે આ ભજીયાને એકદમ સરસ ટેક્સચર આપે છે. આ ભજીયાના બેટરમાં શાકભાજી માંથી પાણી છૂટે જે છે જેથી ઉપરથી પાણી બિલકુલ જરૂર પડતી નથી, અને ભજીયા એકદમ ક્રિસ્પી બનશે.

પાલક ભજીયા રેસીપી 

1 પાલકની ભાજી ગડી 
4-5 સમારેલી ડુંગળી
2 છીણેલા કાચા બટાકા 
થોડી કોથમીર
3-4 લીલા મરચાંની પેસ્ટ
1/2 ચમચી જીરું
1/2 અધકચરા ધાણા
1/2 હળદર પાઉડર
1 કપ ચોખાનો લોટ
3 કપ ચણાનો લોટ
સ્વાદ મુજબ મીઠું

પાલકના ભજીયા ઓછા સમયમાં બની જાય છે, જેમાં વધારે ડુંગળી, આદુ લસણ ઉમેરીને બનાવથી વધુ સ્વાદિષ્ટ બને છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments