સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી.
સુરત શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી. રોડ પર જ રિક્ષા મુકીને રિક્ષા ચાલકો ટ્રાફિક સમસ્યા ઉભી કરતા હતાં. પોલીસ એક્શનમાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ટ્રાફિક પોલીસે રોડ પર ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતાં અને રસ્તા પર જ વાહનો મુકીને દબાણો કરતાં રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદરા પોલીસે પંદર રિક્ષા ચાલકોની અટકાયત કરીને તેમની રિક્ષા જપ્ત કરી લીધી હતી.


