સુરતની શ્રીરામ માર્કેટમાં લાગેલી બાદ હવે તંત્ર દ્વારા શ્રી રામ માર્કેટ સામે કડક કાર્યવાહી કરીને શ્રી રામ માર્કેટને સીલ કરી દેવાયું છે.સુરતની શ્રીરામ માર્કેટમાં લાગેલી બાદ હવે તંત્ર દ્વારા શ્રી રામ માર્કેટ સામે કડક કાર્યવાહી કરીને શ્રી રામ માર્કેટને સીલ કરી દેવાયું છે.આજે શ્રીરામ માર્કેટને સીલ કરવામાં આવ્યું છે અને માર્કેટને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

ફાયરની સિસ્ટમ ઓટોમેટીક ન રહેતા માર્કેટને સીલ કરવામાં આવ્યું છે. અગાઉ પણ માર્કેટને બે વખત નોટિસ આપવામાં આવી હતી.શ્રીરામ માર્કેટમાં કુલ 800થી વધુ દુકાનો આવી છે અને જ્યાં સુધી માર્કેટ દ્વારા ફાયરના નિયમોનું પાલન કરી ફાયર સિસ્ટમ અપડેટ નહી કરશે ત્યાં સુધી માર્કેટ ખુલશે નહીં.


