E-Paper
Monday, June 16, 2025
E-Paper
HomeIndiaUP : UttarPradeshના હીંડન એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક ઓફ કરતી...

UP : UttarPradeshના હીંડન એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક ઓફ કરતી રોકાઈ, જાણો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા હિંડન એરપોર્ટ પર રવિવારે બપોરે પેસેન્જથી ભરેલી એર ઈન્ડિયા ફ્લાઈટને કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ઉડાન ભરતી રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ટેક ઓફ પહેલા જ આ ખરાબીની જાણ થઈ ગઈ હતી. જેના પછી ઉડાણ રોકીને પેસેન્જર્સને પ્લેનની બહાર કાઢવા પડ્યા.

એર ઈન્ડિયા ફ્લાઈટની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેકઓફ પહેલા જ રોકી દેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખરાબીને કારણે આવું કરવું પડ્યું. એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX 1511ને ટેક ઓફ કરતી વખતે રોકવામાં આવી હતી. આ ફ્લાઈટ ગાઝિયાબાદથી કલકત્તા જઈ રહી હતી. પરંતું ત્યારે જ તેમાં કેટલીક ટેકનિકલ ખામીઓ આવતા ફ્લાઈટે ટેક ઓફ કરી નાખ્યું.

છેલ્લા એક કલાકથી પ્લેન રન વે પર પડ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના આ પ્લેનનું એન્જીનિયરો નિરીક્ષણ કરી રહ્યા છે. ખુદ એરપોર્ટ ઓથોરિટી અહીંયા હાજર છે. ઓથોરિટીનું કહેવું છે કે ટેકનિકલ ખામીઓ દુર થયા બાદ જ તને રવાના કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments