E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratVADODARA : ડભોઇમાં કચરામાં થી નીકળતી દુર્ગંધથી રોગચાળો ફેલાવવાની નગરજનો માં દહેશત

VADODARA : ડભોઇમાં કચરામાં થી નીકળતી દુર્ગંધથી રોગચાળો ફેલાવવાની નગરજનો માં દહેશત

ડભોઇ રેલવે સ્ટેશનથી રાધે કોમ્પલેક્ષ સુધીમાં વરસાદી કાસ ની સાફ-સફાઈ ડભોઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવી કાચ માંથી નીકળેલો ગંદો કચરો રોડ પર અને નજીકમાં ઠાલવી દેતા દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે રોગચાળો ફેલાવવાની નગરજનો માં દહેશત . વ્યાપી ગઈ છે જો નગરપાલિક કા વિસ્તારમાથી કચરો વહેલી તકે હટાવે તો રાહત થઈ શકે સ્ટેશનથી લઈને રાધે કોમ્પલેક્ષ સુધીને અડધા રોડ પર કચરો જોવા મળી રહ્યો છે પોટલી ની થેલીઓ પ્લાસ્ટિકના બોટલ અને અન્ય કચરો ગંદા પાણીમાંથી આ કચરો કાઢવામાં આવ્યો હોય. તેની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ રહી છે ડભોઇ નગરપાલિકા ચોમાસુ આવતા પહેલ સારી કામગીરી તો કરવામાં આવી છે પણ વરસાદી કાસ નો ગંદો કચરો રોડ પર નાખી દેતા અવર જ્વર કરતાં રાહદારી ઓ અને વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે આ વિસ્તારના રહીશોની માંગ છે કે કચરો અને ગંદો કચરો વેહલી તકે હટાવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે સુધીમાં વરસાદી કાસ ની સાફ-સફાઈ ડભોઇ નગરપાલિકા દ્વારા કાસ માંથી નીકળેલો ગંદો કચરો રોડ પર અને નજીકમાં ઠાલવી દેતા દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે રોગચાળો ફેલાવવાની નગરજનોમાં દહેશત વ્યાપી ગઈ છે જો નગરપાલિક કા વિસ્તારના નગરજનોને કચરો વહેલી તકે હટાવે તો રાહત થઈ શકે સ્ટેશનથી લઈને રાધે કોમ્પલેક્ષ સુધીને અડધા રોડ પર જોવા મળી રહ્યો છે પોટલી ની થેલીઓ પ્લાસ્ટિકના બોટલ અને અન્ય કચરો ગંદા પાણીમાંથી આ કચરો કાઢવામાં આવ્યો હોય. તેની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ રહી છે ડભોઇ નગરપાલિકા ચોમાસુ આવતા પહેલ સારી કામગીરી તો કરવામાં આવી છે પણ વરસાદી કાસ નો ગંદો કચરો રોડ પર નાખી દેતા અવરજવર કરતાં રાહદારી અને વાહન ચાલકો ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે આ વિસ્તારના રહીશોની માંગ છે કે ગંદો કચરો વેહલી તકે હટાવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.

REPORTER : _ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments