વડોદરા જીલ્લાના ડભોઇ શહેરના છેવાડા પર આવેલું હીરા ભોગોળ બગીચાની નાગ અને નાગિન પોતાની મસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા ચોમાસુ જેમ જેમ નજીક આવતું હોય છે તેમ તેમ નાગ નાગીન પણ પોતાની મસ્તી માં જોવા મળી રહ્યા છે ચોમાસા દરમિયાન નાગ અનેનાગીન એકબીજા જોડે વિટાઈને મસ્તી કરતા હોય છે ડભોઇ હીરા ભાગોળ બગીચા પાસે નાગ અને નાગીન ના સંગમને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા.આગામી આવતા ચોમાસા પહેલા ડભોઇ હીરાભાગોળ બગીચા પાસે દિવસ દરમિયાન નાગ અને નાગિનના રોમાંચક સંગમને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકટોળા નો અવાજ આવતા સંગમમાં મસગુલ નાગ નાગીન સ્થળ ઉપર થી ભાગી છુટ્યા હતા…
રિપોર્ટર : ફકીરા ખત્રી ડભોઈ