E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratVADODARA : ડભોઇ સરિતા ફાટક પાસે રેલ્વે ઓવરબ્રીજ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી...

VADODARA : ડભોઇ સરિતા ફાટક પાસે રેલ્વે ઓવરબ્રીજ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કામગીરી…..

ડભોઇ સરિતા ફાટક પાસે રેલ્વે ઓવરબ્રીજ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કામગીરી રોડ પર ખાડા પડી જવાથી વારંવાર વાહનો ફસાઈ જતા હોય તેમજ નજીક ચોમાસાની ઋતુ આવતી હોય બ્રિજ ઉપર ખાડા પૂરવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે…


ડભોઇ સરિતા રેલવે ફાટક ખાતે એક બાજુનાઓવરબ્રિજ માર્ગ પર ઠેરઠેર ખાડા પડી ગયા છે. ટૂંક સમયમાં ચૌમાસુ શરૂ થતા પહેલા માર્ગ પર રોડ પરથી પસાર થતા વાહનચાલકો ખાડા પડી જવાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોય છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને વારંવાર વાહનો ફસાઈ જતા જે ને કારણે નાના-મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળે છે.
.આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે માર્ગ પર ખાડા પડી જવાથી વાહન ચાલકો માટે અકસ્માત સર્જાઇ એવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઉપર રોડના ખાડા પુરવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે…

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments