E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodara : મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો

Vadodara : મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો

સયાજીગંજ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઝંડોવાયેલા એક શખ્સને વડોદરામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મારામારીના જુદા જુદા બે બનાવમાં પ્રિય લક્ષ્મી ચાલી નજીક રહેતા હાફિઝ સલીમભાઈ શેખ ની સંડોવણી ખુલતા તેની સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ હુકમની સુનાવણી થયા બાદ હાફિઝને 15 મહિના માટે વડોદરા શહેર અને જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે પોલીસ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે. તડીપારના કેસો પાસા કરતા ઓછા થતા હોય છે. તડીપાર પણ એટલું જ અસરકારક મનાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments