E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ,...

Vadodara : લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સાંઈનાથ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે લાઈટ બિલ ભરવાનો તાત્કાલિક ઇન્કાર કરી દેતા 80 પરિવારો લાઈટ, પાણી અને લિફ્ટ બંધ થઈ જતા હેરાન પરેશાન થઈને વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈ બાબતે ગોત્રી પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ગોત્રી વિસ્તારમાં આવેલી સાઈનાથ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે સાઇટનું લાઈટ બિલ અચાનક નહીં ભરવાની સિક્યુરિટી ગાર્ડને જણાવ્યું હતું. આ અંગેની જાણ થતા સાઈનાથ કન્સ્ટ્રક્શનના 80 પરિવારોના લાઈટ પાણી અને લિફ્ટ જેવી સુવિધાઓ છીનવાઈ ગઈ હતી. આ અંગે સાઈટના તમામ પરિવારોએ સાઈનાથ કન્સ્ટ્રક્શનના ભાગીદારો વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે પહોંચી વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈ બાબતે સઘન રજૂઆત અને દેખાવો કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments