છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીના ભાવમાં અનિશ્ચિતતા વધી રહી છે. જો કે આજે કિંમતી ધાતુઓના ભાવમાં નવો વળાંક આવ્યો છે.
16 ફેબ્રુઆરીના રોજ સવારે 9.50 વાગ્યે, MCX પર 2 એપ્રિલની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું ₹ 154300 પર ટ્રેડ કરી રહ્યું હતું, જે 1.02 ટકા ઘટીને, અથવા આશરે ₹ હતું. શરૂઆતના વેપારમાં સોનાનો વાયદો ₹155100ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ચાલો જાણીએ મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ…
16 ફેબ્રુઆરીના રોજ સવારે 9.50 વાગ્યે, MCX પર 2 એપ્રિલની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું 1.02 ટકાના ઘટાડા એટલે કે 1600 રૂપિયાના ઘટાડા સાથે 154300 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. ગોલ્ડ ફ્યુચર વાયદો શરૂઆતના કારોબારમાં 155100 રૂપિયાના હાઇ લેવલે પહોંચ્યો હતો.

5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ MCX પર 3.48 % અથવા 8492 રૂપિયા ઘટીને 235868 રૂપિયા (પ્રતિ કિલો) પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગના દિવસે ચાંદીનો ભાવ 238489 રૂપિયા પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો સર્વોચ્ચ સ્તર 238489 રૂપિયા હતો.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,56,490 1,43,450
રાજકોટ 1,56,490 1,43,450
વડોદરા 1,56,490 1,43,450
સુરત 1,56,590 1,43,550
દિલ્હી 1,58,550 1,43,550
મુંબઈ 1,56,440
1,43,400


