HomeBollywoodBollywood : કરીનાએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ

Bollywood : કરીનાએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ

કરીના કપૂર એરપોર્ટ પર લાઈનને અવગણીને આગળ વધી બાદ તેને ભારે ટ્રોલ કરાઈ હતી. 

કરીના એરપોર્ટમાં  લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી  અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું. ત્યારબાદ લોકોએ આ વિડીયો પર જાત ભાતની ટિપ્પણી કરી હતી. 

લોકોએ કહ્યું હતું કે સિનિયર સિટિઝન પણ લાઈનમાં ઊભા હોય છે. અનેક બીમાર તથા દિવ્યાંગ લોકો પણ લાઈનમાં હોય છે ત્યારે કરીનાનું આ વલણ વખોડવા  લાયક છે. તેને બહુ મોડું થઈ ગયું હોય તો કમસેકમ તે અન્ય લોકોને વિનંતી પણ કરી શકી હોત. 

જોકે, આ વિડીયો અંગે કરીનાનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments