HomeBollywoodBollywood : પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ

Bollywood : પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ

મુંબઈ : એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મને ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


ઉચ્ચ કક્ષાના વીએફએક્સ વર્ક અને અનેક શૂટિંગ શેડયુલ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હાલ ફિલ્મનું ડબિંગ, એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ પણ સાથે સાથે ચાલી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments