E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જોવા મળશે

Bollywood : મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જોવા મળશે

 મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ શૂજિત  સરકારની એક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. દિગ્દર્શક શૂજિત સરકાર મહાભારતના એક ચેપ્ટર પરથી કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની  સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.

એક રિપોર્ટના અનુસાર, મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ મળીને મહાભારતી એ કહાનીને અનોખો રંગ આપશે જેમાં હાસ્ય અને ચત્તુરાઇનો સમાવેશ હશે. 

આ કોમેડીને આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જોકે ફિલ્મની વાર્તાના મૂળિયા મહાભારત સાથે જોડાયેલા હશે.

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ અને મનોજ બાજપાયી બોક્સ ઓફિસના સફળ કલાકારોમાંના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments