અક્ષય કુમારે 14 વર્ષ પછી પ્રિયદર્શનની સાથે ફરી સ્ક્રીન શેર કરી છે. ‘ભાગમ ભાગ’, ‘હેરા ફેરી 2’, ‘માલામાલ વીકલી’ જેવી ક્લાસિક કોમેડી ફિલ્મ આપનાર
પહેલાં દિવસનાં પેડ પ્રીવ્યૂનાં કલેક્શનને જોડવામાં આવે તો ભૂત બંગલાની કુલ કમાણી 12.25 કરોડ રૂપિયા હતી. શનિવાર અને રવિવારનાં રોજ ફિલ્મનાં બિઝનેસ પર અસર જોવા મળી હતી. શનિવારનાં રોજ ફિલ્મે 19 કરોડ અને રવિવારનાં રોજ 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વીકેન્ડ પૂરો થતાની સાથે જ અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની અને તબ્બુ સ્ટારર ફિલ્મની હાલત ખરાબ થઈ છે. પહેલાં જ સોમવારે ફિલ્મની કમાણી અડધાથી ઓછી થઈ ગઈ છે. ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મંગળવારનાં રોજ ફિલ્મે ભારતમાં 7.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સોમવારની તુલનામાં મંગળવારે ફિલ્મે 13.3 ટકા કરતા વધારે કમાણી કરી. આ સાથે ભૂત બંગલાએ 100 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી છે, પરંતુ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ભૂત બંગલાએ 117.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

વીકેન્ડ પૂરો થતાની સાથે જ અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની અને તબ્બુ સ્ટારર ફિલ્મની હાલત ખરાબ થઈ છે. પહેલાં જ સોમવારે ફિલ્મની કમાણી અડધાથી ઓછી થઈ ગઈ છે. ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મંગળવારનાં રોજ ફિલ્મે ભારતમાં 7.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સોમવારની તુલનામાં મંગળવારે ફિલ્મે 13.3 ટકા કરતા વધારે કમાણી કરી. આ સાથે ભૂત બંગલાએ 100 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી છે, પરંતુ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ભૂત બંગલાએ 117.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.ભારતની વાત કરવામાં આવે તો ભૂત બંગલાએ પાંચમા દિવસે ભારતમાં માત્ર 72.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેશભરમાં ફિલ્મે 5 દિવસ પછી 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.


