HomeGujaratVadodaraVadodara : વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ...

Vadodara : વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ

વડોદરા દંતેશ્વર રોડ વિસ્તારમાં પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડી મારો પ્રાંતીય યુવતીઓને ગેરકાયદે રાખનાર સંચાલકની સામે ગુનો નોંધ્યો હતો.દંતેશ્વર રોડના સિદ્ધાર્થ મંગલમ કોમ્પલેક્ષમાં ચાલતા હેવન સ્પામાં પોલીસે તપાસ કરતા પરપ્રાંતિય યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે મસાજ સહિતના કામો કરાવવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી હતી.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પરપ્રાંતીય યુવતીઓને રાખવા બદલ જાણ નહીં કરી હોવાથી પોલીસે પાના સંચાલક જયદીપ બીપીનભાઈ પટેલ (માલેથા ગામ, શિનોર)ની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments