વાત કરવામાં આવે તો ત્રિશુલીયા ઘાટી નો રસ્તો વળાંક અને ધળાણ વાળો રસ્તો છે

જેથી અનેકોવાર અકસ્માત સર્જાતાં હોય છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાઆવ્યા છે ત્યારે સરકાર દ્વારા ત્રિશુલીયા ઘાંટીમાં થતા અકસ્માત ને રોકવા થોડાક મહિના પહેલા રોલર સેફટી બેરીયેર લગાવવામાં આવ્યા હતાં જેથી કરીને અકસ્માત માં કોઈ જીવ ન ગુમાવે ત્યારે સરકાર નો આ પ્રયત્ન રંગ લાવ્યો આજ રોજ ત્રિશુલૂયા ઘાટીમાં એક ટ્રક ની બ્રેક ફેલ થઇ હતી અને બ્રેક ફેલ થવાના કારણે ટ્રક રોલર સેફટી બેરીયેર સાથે અથડાતા ટ્રક ખૂણમાં જતા અટકી હતી અને ટ્રક ચાલક અને અંદર સવાર ના જીવ બચ્ચા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટીમાં હવે અકસ્માત થશે તો રોલર સેફટી બેરીયેર ના કારણે વાહનો ખીણમાં જતાં અટકશે
પ્રતિનિધિ : લક્ષમણ ઝાલા દાંતા


