E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratMahisagar : જયપ્રકાશભાઈ પટેલના વય નિવૃત્તિ પ્રસંગે જાનવડ મુકામે કાર્યક્રમ યોજાયો

Mahisagar : જયપ્રકાશભાઈ પટેલના વય નિવૃત્તિ પ્રસંગે જાનવડ મુકામે કાર્યક્રમ યોજાયો

મહીસાગર જીલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના જાનવડ મુકામે ઉન્નતિ માધ્યમિક શાળામા પોતાની સેવા આપી ચૂકેલા એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ. સરકારના નિતિ નિયમો પ્રમાણે વય નિવૃત્તિ લેતા હોય છે.

ત્યારે વિવિધ વિભાગોના આચાર્ય
આ પ્રસંગે માન મંત્રી રમેશભાઈ કટારાજી,દાહોદના સાસંદ જશવંતસિંહ ભાભોર ,પંચમહાલના સાસંદ રાજપાલસિંહ જાદવ,મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ,મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીઆ, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રામાભાઈ બારીઆ,કાર્યકર્તાઓ,તેમજ શિક્ષકગણ ગામના વડીલો યુવાનો બહેનો ઉપસ્થિત રહ્યા

REPOTER : દિલીપભાઈ બારીઆ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments