HomeBollywoodBollywood : બે વર્ષના ડેટિંગ બાદ અનન્યા પાંડેનું વોકર બ્લેન્કો સાથે બ્રેક...

Bollywood : બે વર્ષના ડેટિંગ બાદ અનન્યા પાંડેનું વોકર બ્લેન્કો સાથે બ્રેક અપ

બે વર્ષથી ડેટિંગ કરી રહેલાં અનન્યા પાંડે અને વોકર બ્લેન્કો વચ્ચે બ્રેક અપ થઇ ગયું હોવાની ચર્ચા થઇ રહી છે. જો કે, બંને જણાંએ ડેટિંગની જેમ બ્રેક અપને પણ હજી કન્ફર્મ કર્યું નથી.
બે વર્ષ ડેટિંગ કર્યા બાદ અનન્યાએ ગયા અઠવાડિયે બ્રેક અપનો નિર્ણય લીધો હતો.

બંને જણાંએ પરસ્પર સંમતિથી સંબંધો પુરા કર્યા હોવાની વાત જાણવા મળી છે. અનન્યાના જન્મદિને વોકરે જણાવ્યું હતું કે યુ આર સો સ્પેશ્યલ. આઇ લવ યુ, એની! અનન્યા પણ વોકરને લાડમાં વોકી કહીને બોલાવતી હતી. અનન્યા પણ વોકર બ્લેન્કોના નામના પ્રથમ અક્ષર ધરાવતો નેકલેસ પહેરી અનેક સ્થળે મહાલતી દેખાઇ હતી.


રસપ્રદ વાત એ છે કે વોકર સાથે સંબંધ બંધાયો એ પહેલાં અનન્યા આદિત્ય રોય કપૂરને ડેટિંગ કરતી હતી. બે વર્ષ બાદ તેમની વચ્ચે પણ બ્રેક અપ થઇ ગયું હતું.
આ બ્રેક અપનું કારણ પણ કદી બહાર આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments