E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે કરી...

Surat : સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે કરી ધરપકડ

સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે અને મિત્રતા કેળવીને દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.સુરતના સારોલીમાં સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યુ છે અને 10 વર્ષની સગીરા પર યુવકે આચર્યુ દુષ્કર્મ, તો ઘટનાની જાણ માતા-પિતાને થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે અને પોલીસે આ મામલે સગીરાને સારવાર હેઠળ ખસેડી છે અને અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવ્યા છે, આરોપી અને સગીરા બન્ને મિત્રો હતો અને આરોપીએ ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ છે, ત્યારે આ ઘટનામાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને માતા-પિતા ફરિયાદી બન્યા છે.

35 વર્ષીય વિધર્મી યુવકે બળજબરીથી આચર્યું દુષ્કર્મ અને વિધર્મી યુવક દ્વારા ઘરના ધાબા પર મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, સારોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી ફકરુંઉદ્દીન તુરકની ધરપકડ કરી છે, આરોપીએ પણ પોલીસ સમક્ષ કબુલ્યું કે, તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments