Home Blog Page 229

Ahmedabad : પત્નીને શબક શિખડાવવા પતિએ એસિડ જેવું પ્રવાહી મોંઢા પર છાંટયું

સરદારનગર વિસ્તારમાં ગેલેક્ષી સિનેમા પાસે પતિએ શબક શિખડાવવા એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ પત્નીના મોંઢા ઉપર છાંટતા દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેમાં પતિની મર્દાનગી ઉપર પત્ની અવાર નવાર મેણા-ટોણા મારતી હતી જેથી બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. તેને લઇને કેમિકલ એટેક કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધતા  ક્રાઇમ બ્રાન્ચે પત્ની ઉપર એટેક કરનાર પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

આળખ છૂપાવવા હેલ્મેટ પહેરી હોર્ન મારતા પત્નીએ પાછું વળીને જોતા પ્રવાહી છાંટી ભાગી ગયો ઃ સીસીટીવી  ફૂટેજ આધારે પોલીસે પતિની ધરપકડ કરી

નિકોલમાં રહેતી અને કારના શો-રૃમમાં નોકરી કરતી ૨૮ વર્ષની મહિલા તેને વર્ષ ૨૦૨૩માં પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતું છ મહિનાથી પતિ સાથે મનમેળ ન આવતા મહિલા નરોડા પિયરમાં રહેવા આવી હતી. ગઇકાલે મહિલા નોકરીથી છૂટીને ગેલેક્ષી ચાર રસ્તા રિક્ષામાંથી ઉતરીને ચાલતી ઘરે જતી હતી.  આ સમયે નીલકમલ સોસાયટીના ગેટ પાસે પહોચી તે સમયે હેલ્મેટ પહેરીને બાઈક પર આવેલા એક અજાણ્યા શખ્સે તેની નજીક  આવીને હોર્ન મારતાં મહિલાએ પાછળ જોતા યુવકે તેના મોંઢા પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંક્યુ હતું જેથી યુવતીને આંખ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને તપાસ શરૃ કરી હતી. 

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતા ક્રાઇમની ત્રણ ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તે નિકોલ ખાતે રહેતો મહિલાનો પતિ  જ નીકળ્યો હતો.  પૂછપરછમાં બનાવના આગળના દિવસે પતિ અને પત્ની મળતા જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહી અવાર નવાર પત્ની મર્દાનગી પર મેણા-ટોણા મારતા શબક શીખવાડવા તેને નરોડા જીઆઇડીસીના વેસ્ટેજમાંથી કોરોઝિવ કેમિકલ લાવીને તેને પાણીમાં ઓગાળીને પત્નીના મોંઢા પર છાંટયું હતું અને હુમલો કર્યા બાદ હોસ્પિટલમાં પત્નીને જોવા ગયો હતો.

—–

ઇસનપુરમાં વિધાર્થિનીનો પીછો કરી એસિડ છાંટવાની ધમકી

અમદાવાદ, શનિવાર

 ઇસનપુર વિસ્તારમાં રહેતી અને  ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી ૨૦ વર્ષની યુવતી તા.૨૬-૦૩-૨૬ના રોજ એક્ટિવા લઇને મણિનગર રામગલીથી ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એક એક્ટિવા ઉપર આવતો યુવક સતત હોર્ન મારીને હેરાન કરતો હતો. જેથી સોસાયટીના ગેટ પાસે આવતા ઠપકો આપતા પૂછયું કે કેમ પાછળ પાછળ આવે છે. એટલે શખ્સે મિત્રને મળવા આવ્યો હોવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડે રજીસ્ટ્રેશન કરાવીને અંદર જવાનું કહ્યું તો ગાર્ડ સાથે તકરાર કરવા લાગ્યો હતો. બાદમાં યુવતીએ પિતાને ફોન કરીને બોલાવતા ઠપકો આપતા તકરાર કરી હતી યુવતીને કહ્યું કે બહુ બોલીશ તો તારી પર એસિડ છાંટીને સળગાવવાની ધમકી આપી હતી.

National : કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ

0

 ઉંડેરા-કોયલી રોડ વિસ્તારમાં લોકો ગેસ સિલિન્ડરની રાહ જોઇ રહ્યા હતા ત્યારે એજન્સીનો ડિલિવરીમેન વાહનોની આડમાં ટેમ્પોમાંથી ગેસ ચોરીને ખાલી સિલિન્ડરો રીફિલ કરવાનું કૌભાંડ આચરતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

શહેરમાં ગેસ સિલિન્ડરના બેનંબરી કામો કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગની સાથે સાથે પોલીસ પણ એક્શનમાં આવી છે.જે દરમિયાન તાજેતરમાં ન્યુ વીઆઇપી રોડ પર ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયા બાદ એસઓજીએ આજે કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મહાઉસની પાછળથી વધુ એક ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપી પાડયું છે.

ગેસ રીફિલિંગની માહિતી મળતાં જ પીઆઇ જિગ્નેશ ગામીત અને ટીમે દરોડો પાડી હાઇટેન્શન લાઇનની નીચે એમ્બ્યુલન્સની આડમાં ડિલિવરી માટેના ૪૦ સિલિન્ડર લઇ નીકળેલા મહાલક્ષ્મી ગેસ એજન્સીના ડ્રાઇવર જિતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઇ  બારીયા(પ્રણવ સોસાયટી,આજવારોડ મૂળ શીવરાજપુર, હાલોલ)ને ઝડપી પાડયો હતો.

પૂછપરછ દરમિયાન ડ્રાઇવરે રામદેવ ગેસ એજન્સીમાંથી સિલિન્ડરો લીધા હોવાની અને બે ગ્રાહકને ડિલિવરી આપી એક ગ્રાહકને બ્લેકમાં વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. બીજા ભરેલા ૩૭ સિલિન્ડરમાંથી તે ખાલી પડેલા ત્રણ સિલિન્ડર ભરી રહ્યો હતો.જેથી પોલીસે ટેમ્પો,સિલિન્ડરો,ગેસ રીફિલિંગના સાધનો,વજનકાંટો,મોબાઇલ અને રોકડા રૃ.૫૯૦૦ કબજે કરી ધરપકડ કરી હતી.

National : મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન’ જેલના સળિયા પાછળ: ૧૫૦૦ કરોડનું સામ્રાજ્ય અને ૧૦૦થી વધુ મહિલાઓનું યૌન શોષણ!

0

“લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” – આ કહેવત મહારાષ્ટ્રના નાસિકમાં અક્ષરશઃ સાચી પડી છે. ગુજરાતને પાખંડીઓનું સ્વર્ગ માનનારાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાને ન્યુમરોલોજિસ્ટ અને જ્યોતિષી ગણાવતો ૬૭ વર્ષીય પાખંડી અશોક ખરાત અત્યારે પોલીસના સકંજામાં છે. ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ થયેલી તેની ધરપકડ બાદ જે વિગતો બહાર આવી છે, તે જોઈને ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.


શું હતી મહિલાઓને ફસાવવાની ‘મોડસ ઓપરેન્ડી’?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખરાત માત્ર જ્યોતિષી નહોતો, પણ એક રીઢો ગુનેગાર હતો જે મનોવૈજ્ઞાનિક રમત રમીને મહિલાઓને શિકાર બનાવતો હતો:

  • તકલીફોનો ફાયદો: નિઃસંતાનપણું, ઘરેલું કંકાસ કે આર્થિક મુશ્કેલીઓ લઈને આવતી ભણેલી-ગણેલી મહિલાઓને તે સોફ્ટ ટાર્ગેટ બનાવતો.
  • મોતનો ડર અને ‘જાદુઈ પાણી’: “તમારા પતિનું ટૂંક સમયમાં મૃત્યુ થશે” એવો ડર બતાવી, વિધિના નામે નશીલા પદાર્થ યુક્ત ‘જાદુઈ પાણી’ પીવડાવી મહિલાઓને બેભાન કરી તેમનું શોષણ કરતો.
  • હાઈટેક બ્લેકમેલિંગ: ઓફિસમાં છુપા કેમેરા લગાવીને અશ્લીલ વીડિયો ઉતારતો. પોલીસને આવા ૧૦૦ જેટલા વીડિયો મળ્યા છે, જેના દમ પર તે મહિલાઓને વારંવાર લૂંટતો અને શારીરિક શોષણ કરતો.
  • ભ્રમનું વાતાવરણ: ઓફિસમાં રિમોટ કંટ્રોલથી ચાલતા નકલી સાપ અને વન્યજીવોની ચામડી રાખીને તે ‘અલૌકિક શક્તિ’ હોવાનો ડોળ કરતો.
    સત્તા અને ભક્તિનું શરમનાક જોડાણ
    આ કેસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષા રૂપાલી ચાકણકરના ફોટા અને વીડિયો વાયરલ થયા. જે મહિલાઓના હકની રક્ષા કરવાની જવાબદારી સંભાળતા હતા, તેઓ જ આ પાખંડીના ચરણોમાં બેસીને તેની આરતી ઉતારતા અને પગ ધોતા જોવા મળ્યા! પરિણામે, સરકારે તેમનું રાજીનામું લઈ લીધું છે.
    VVIP નેટવર્ક અને ૧૫૦૦ કરોડની માયાજાળ
    ખરાતની પહોંચ માત્ર સામાન્ય લોકો સુધી જ નહીં, પણ નેતાઓ, બિલ્ડરો અને IAS-IPS અધિકારીઓ સુધી હતી. ૧૬ એકરમાં ફેલાયેલું ૧૮ કરોડનું આલીશાન ફાર્મહાઉસ અને અંદાજે ૧૫૦૦ કરોડની સંપત્તિ તેની ‘કાળી કમાણી’ની સાક્ષી પૂરે છે. વિપક્ષોએ આને ‘મહારાષ્ટ્રની એપસ્ટીન ફાઇલ્સ’ ગણાવીને ઊંડી તપાસની માંગ કરી પાક્કો ગુજરાત વ્યૂ: > સવાલ એ છે કે બીજાનું ભવિષ્ય જોવાનો દાવો કરનારા આ પાખંડીઓ પોતાનું ભવિષ્ય કેમ નથી જોઈ શકતા? જેલમાં જવાનું જ્યોતિષ તેમને કેમ નથી દેખાતું? ભણેલા-ગણેલા લોકો જ્યારે અંધશ્રદ્ધાના રવાડે ચઢે છે ત્યારે અશોક ખરાત જેવા ‘રાક્ષસો’ જન્મે છે. જાગો જનતા જાગો, ચમત્કારોના નામે લૂંટાવાનું બંધ કરો!

National : महाराष्ट्र का विवादित अशोक खरात सलाखों के पीछे: पुलिस कस्टडी में शुरू हुआ पूछताछ का दौर

0

(पवन माकन ) महाराष्ट्र/अहमदाबाद: महाराष्ट्र की चर्चित शख्सियत अशोक खरात की गिरफ्तारी के साथ ही आपराधिक और राजनीतिक गलियारों में भारी हड़कंप मच गया है। लंबे समय से कानून की नजरों से बचकर भाग रहे अशोक खरात को आखिरकार पुलिस ने दबोच लिया है। फिलहाल, माननीय अदालत ने आरोपी को पुलिस कस्टडी में भेजने का आदेश दिया है, जहां उससे गहन पूछताछ की जा रही है।


क्या है पूरा मामला?
प्राप्त जानकारी के अनुसार, अशोक खरात के खिलाफ महाराष्ट्र के संबंधित पुलिस स्टेशन में गंभीर धाराओं के तहत मामले दर्ज किए गए थे। सूत्रों के मुताबिक, उसकी गिरफ्तारी के पीछे [धोखाधड़ी / डराना-धमकाना / अवैध लेनदेन] जैसे संगीन आरोप बताए जा रहे हैं। पुलिस द्वारा पुख्ता सबूत जुटाने के बाद इस गुप्त ऑपरेशन को अंजाम दिया गया।
कस्टडी में बड़े खुलासे की संभावना
पुलिस कस्टडी के दौरान जांच अधिकारी अशोक खरात के नेटवर्क की गहराई से जांच कर रहे हैं। ‘महानगर मेट्रो’ के विश्वसनीय सूत्रों से मिली जानकारी के अनुसार, इस पूछताछ में कई ‘बड़े चेहरों’ के नाम सामने आ सकते हैं। पुलिस जांच के मुख्य बिंदु इस प्रकार हैं:

  • इस आपराधिक गतिविधि में और कौन-कौन शामिल है?
  • वित्तीय लेनदेन कहां और किस माध्यम से किए गए?
  • क्या इससे पहले भी इस तरह के अपराधों को अंजाम दिया गया है?
    इलाके में भारी चर्चा
    अशोक खरात की गिरफ्तारी के बाद महाराष्ट्र के संबंधित क्षेत्रों में भारी चर्चा का विषय बना हुआ है। कानून-व्यवस्था बनाए रखने के लिए पुलिस पूरी तरह सतर्क है। पुलिस अधिकारियों के अनुसार, “कोई भी अपराधी कानून से ऊपर नहीं है और सभी सबूतों की जांच कर सख्त से सख्त कार्रवाई की जाएगी।”
    फिलहाल अशोक खरात पुलिस के शिकंजे में है और आने वाले दिनों में इस मामले में कई चौंकाने वाले मोड़ आने की पूरी संभावना है।
    संपादकीय सुझाव:
  • इस खबर को ‘क्राइम स्पेशल’ या ‘बड़ी खबर’ के टैग के साथ प्रमुखता से प्रकाशित करें।
  • यदि आपके पास अशोक खरात की कोई पुरानी फाइल फोटो या गिरफ्तारी की तस्वीर हो, तो उसे “पुलिस की गिरफ्त में” कैप्शन के साथ लगाएं।

Ahmedabad : शाहीबाग पुलिस स्टेशन में ‘वहीवटदारों’ का बोलबाला! हर्षद भाई और प्रदीप सिंह के नेटवर्क पर लटकी जांच की तलवार?

अहमदाबाद:(पवन माकन)
गुजरात पुलिस मुख्यालय और कमिश्नर ऑफिस की नाक के नीचे स्थित शाहीबाग पुलिस स्टेशन इन दिनों कानून-व्यवस्था से ज्यादा अपने अंदरूनी ‘वहीवट’ (लेन-देन) को लेकर चर्चाओं में है। पुलिस महकमे के गलियारों में दबी जुबान से दो नाम सबसे ज्यादा उछल रहे हैं – हर्षद भाई और प्रदीप सिंह। ‘महानगर मेट्रो’ की विशेष पड़ताल में सामने आया है कि ये दोनों नाम शाहीबाग इलाके के अघोषित ‘मैनेजर’ बन चुके हैं।


हर्षद भाई और प्रदीप सिंह: खाकी के पीछे के ‘असली खिलाड़ी’?
शाहीबाग पुलिस स्टेशन क्षेत्र में आने वाले व्यापारिक प्रतिष्ठान हों, अवैध निर्माण हों या अन्य गतिविधियां, हर जगह इन दोनों नामों की धमक सुनाई देती है। सूत्रों के अनुसार:

  • हर्षद भाई: साहब के सबसे भरोसेमंद माने जाने वाले हर्षद भाई का मुख्य काम ‘कलेक्शन’ और ‘नेटवर्किंग’ को संभालना बताया जाता है।
  • प्रदीप सिंह: वहीवट की पूरी चेन को सुरक्षित रखना और उसे ऊपर तक व्यवस्थित तरीके से पहुँचाना, इसमें प्रदीप सिंह की भूमिका अहम मानी जा रही है।
    कितना जोखिम उठाते हैं ये ‘वहीवटदार’?
    शाहीबाग जैसे संवेदनशील और VVIP इलाके में वहीवट करना आग से खेलने जैसा है:
  • ACB (एंटी करप्शन ब्यूरो) का साया: कमिश्नर ऑफिस के करीब होने के कारण शाहीबाग हमेशा ACB की रडार पर रहता है। हर्षद भाई और प्रदीप सिंह जैसे वहीवटदारों के लिए एक छोटी सी चूक भी सलाखों के पीछे पहुँचा सकती है।
  • ‘बलि का बकरा’ बनने का डर: जब भी कोई बड़ा मामला मीडिया में उछलता है या उच्च स्तर पर शिकायत पहुँचती है, तो बड़े अधिकारी खुद को बचाने के लिए सबसे पहले इन्हीं वहीवटदारों को ‘बलि का बकरा’ बनाते हैं। इनका सस्पेंशन या ट्रांसफर तय होता है, जबकि पीछे बैठे ‘आका’ सुरक्षित रहते हैं।
  • विभागीय ईर्ष्या और जासूसी: पुलिस स्टेशन के अंदर ही दूसरे कर्मचारी इन दोनों के ‘पावर’ और ‘अवैध कमाई’ से जलते हैं। अक्सर अपने ही साथी इनकी मुखबरी कर इन्हें फंसाने की ताक में रहते हैं।
    ‘महानगर मेट्रो’ के तीखे सवाल:
  • क्या शाहीबाग पुलिस स्टेशन के उच्च अधिकारियों को हर्षद भाई और प्रदीप सिंह के इस ‘वहीवट’ की जानकारी नहीं है?
  • अगर ये दोनों पकड़े जाते हैं, तो क्या इनके पीछे छिपे असली ‘मास्टरमाइंड’ पर भी कार्रवाई होगी?
  • आम जनता की शिकायतें महीनों लटकी रहती हैं, लेकिन वहीवटदारों के काम मिनटों में कैसे हो जाते हैं?
    शाहीबाग पुलिस स्टेशन का यह ‘वहीवट’ तंत्र अब ज्यादा समय तक पर्दे के पीछे नहीं रह पाएगा। ‘महानगर मेट्रो’ इस पूरे नेटवर्क की हर गतिविधि पर अपनी पैनी नजर बनाए हुए है।

Ahmedabad : थाईलैंड की युवतियों से सज रहा ‘बाजार’, ‘एक्यम स्पा’ में मसाज नहीं, ‘अनैतिकता’ का खुला खेल!

अहमदाबाद, (पवन माकन)। शहर के सबसे पॉश और वीआईपी इलाके बोडकदेव में कानून की धज्जियां उड़ाई जा रही हैं। बोडकदेव पुलिस स्टेशन से पत्थर फेंकने की दूरी पर स्थित “एक्यम स्पा” अब मसाज के लिए नहीं, बल्कि हाई-प्रोफाइल ‘देह व्यापार’ के अड्डे के रूप में बदनाम हो चुका है। हैरानी की बात यह है कि जिस इलाके की सुरक्षा का जिम्मा पुलिस पर है, उसी पुलिस की नाक के नीचे विदेशी बालाओं का यह अवैध कारोबार फल-फूल रहा है।


पुलिस की संलिप्तता पर गहराता शक
स्थानीय हलकों में चर्चा गरम है कि यह धंधा बिना ‘खाकी’ के आशीर्वाद के संभव नहीं है। आरोप लग रहे हैं कि पुलिस के आला अधिकारी और संबंधित बीट के कर्मचारी इस अवैध धंधे से ‘मोटा हफ्ता’ वसूल रहे हैं। यही कारण है कि शिकायतों के बावजूद पुलिस की गाड़ियां इस स्पा के बाहर से सायरन बजाते हुए निकल जाती हैं, लेकिन अंदर झांकने की हिम्मत नहीं जुटातीं। क्या पुलिस का काम केवल अपराधियों को संरक्षण देना रह गया है?
थाईलैंड कनेक्शन और अंतरराष्ट्रीय नेटवर्क
सूत्रों का दावा है कि ‘एक्यम स्पा’ में केवल भारतीय ही नहीं, बल्कि थाईलैंड और अन्य देशों की युवतियों को अवैध रूप से लाया गया है। ‘स्पेशल सर्विस’ के नाम पर यहां ग्राहकों से हजारों रुपये वसूले जा रहे हैं। सवाल यह है कि:

  • क्या इन विदेशी युवतियों के पास वैध वर्क वीजा है?
  • क्या पुलिस ने कभी इनके दस्तावेजों की जांच करने की जहमत उठाई?
  • या फिर ‘ऊपर तक’ पहुंचने वाले पैसों ने पुलिस की आंखों पर पट्टी बांध दी है?
    सिस्टम को आईना दिखाते तीखे सवाल
  • थाने से चंद कदमों की दूरी पर चल रहे इस ‘अड्डे’ की जानकारी पुलिस को क्यों नहीं? क्या यह इंटेलिजेंस की विफलता है या जानबूझकर की गई अनदेखी?
  • क्या बोडकदेव पुलिस ‘मोटा माल’ लेकर इस अवैध साम्राज्य की चौकीदारी कर रही है?
  • छापेमारी के नाम पर केवल खानापूर्ति क्यों की जाती है? असली सरगनाओं पर हाथ डालने से पुलिस क्यों डरती है?
  • पॉश इलाके में रहने वाले परिवारों की सुरक्षा और मर्यादा का क्या? क्या प्रशासन ने इसे नीलाम कर दिया है?
    जनता का आक्रोश: अब आर-पार की लड़ाई
    स्थानीय निवासियों का कहना है कि शाम ढलते ही इस स्पा के बाहर संदिग्ध लोगों और लग्जरी गाड़ियों का तांता लग जाता है। लोगों ने चेतावनी दी है कि यदि पुलिस ने अपनी ‘हफ्ता वसूली’ बंद कर इस अड्डे पर ताला नहीं जड़ा, तो वे उग्र प्रदर्शन करेंगे।
    निष्कर्ष:
    यह मामला केवल एक स्पा का नहीं है, बल्कि उस भ्रष्ट तंत्र का है जो चंद रुपयों के लिए शहर की सुरक्षा और संस्कृति को दांव पर लगा रहा है। अब देखना यह है कि क्या अहमदाबाद पुलिस कमिश्नर इस ‘मिलीभगत’ को तोड़ते हैं या बोडकदेव पुलिस इसी तरह अपराधियों की ‘कवच’ बनी रहेगी।

National : विपक्ष का समीकरण, वोट शेयर और ममता की संभावनाएं

0

पश्चिम बंगाल की राजनीति में उथल-पुथल मची हुई है। एक तरफ सत्तारूढ़ अखिल भारतीय तृणमूल कांग्रेस (टीएमसी) और उसकी नेता ममता बनर्जी हैं, दूसरी तरफ एक विभाजित विपक्ष है, जिसमें भारतीय कम्युनिस्ट पार्टी (मार्क्सवादी) (सीपीएम), भारतीय राष्ट्रीय कांग्रेस (आईएनसी) और एक अपेक्षाकृत नई ताकत, भारतीय धर्मनिरपेक्ष मोर्चा (आईएसएफ) शामिल हैं।
क्या यह तीन तरफा (या बहुआयामी) विपक्ष का समीकरण ममता के लिए सत्ता में वापसी करना मुश्किल बना सकता है? यह विश्लेषण इस प्रश्न का उत्तर देने का प्रयास करता है।

विपक्ष में क्या चल रहा है? सामंजस्य की कमी या संभावनाएं की कमी?

सीपीएम-कांग्रेस गठबंधन ऐतिहासिक रूप से पश्चिम बंगाल में एक परिचित कारक रहा है। लेकिन उनकी वर्तमान कमजोरी स्पष्ट है-संगठन है, लेकिन वोट बैंक का क्षरण हो रहा है। जबकि आई. एस. एफ. के आगमन ने उस रिक्तता को आंशिक रूप से भरने का प्रयास किया, वास्तव में इसने दोतरफा प्रभाव पैदा किया। जबकि आईएसएफ अल्पसंख्यक वोटों को प्रभावित करने में सक्षम रहा है, सीपीआई (एम) और कांग्रेस के साथ इसका गठबंधन अक्सर अधूरा रहा है। नतीजतन, जहां एकता होनी चाहिए, वहां प्रतिस्पर्धा या ‘मैत्रीपूर्ण लड़ाई’ होती है। यह स्थिति विपक्षी वोटों को एकजुट करने के बजाय विभाजित करती है।
नतीजतन, एक महत्वपूर्ण वास्तविकता सामने आती है-विपक्ष की एकता, कागज पर, जमीनी स्तर पर प्रभावी नहीं है।

आइए चुनावी वास्तविकताओं पर एक नज़र डालते हैंः
दक्षिण बंगाल को तृणमूल कांग्रेस का गढ़ माना जाता है। दक्षिण 24 परगना, पूर्वी मिदनापुर और हावड़ा ग्रामीण में टीएमसी का संगठन और जनसंपर्क बहुत मजबूत है। सरकारी योजनाओं का प्रत्यक्ष प्रभाव और अल्पसंख्यक वोट का एक बड़ा हिस्सा यहाँ केंद्रित है। यही विपक्ष की सबसे बड़ी ताकत है।

जंगलमहल हमेशा परिवर्तन के अग्रदूत होते हैं।
पुरुलिया, बांकुरा और झारग्राम में राजनीतिक वफादारी बार-बार बदली है। वर्तमान में, भारतीय जनता पार्टी (भाजपा) यहां एक मजबूत दावेदार है, हालांकि टीएमसी ठीक होने की कोशिश कर रही है। यह क्षेत्र सबसे खतरनाक है।

उत्तर बंगाल दो मोर्चों पर युद्ध का सामना कर रहा है।
कूचबिहार, अलीपुरद्वार और जलपाईगुड़ी में भाजपा का महत्वपूर्ण प्रभाव है। यहां भाजपा और टीएमसी के बीच कांटे की टक्कर है। कांग्रेस और सीपीआई (एम) लगभग हाशिए पर हैं। यह ममता की सीटों की संख्या को कम करने की सबसे बड़ी संभावना है।

हालांकि कोलकाता और शहरी चुनावों में कुछ ‘सत्ता विरोधी लहर’ है, लेकिन टीएमसी संगठनात्मक रूप से आगे है। भाजपा दूसरी सबसे बड़ी पार्टी है। यहां परिणाम मिश्रित हैं, लेकिन टीएमसी आगे है।

मुर्शिदाबाद-मालदा क्षेत्र।
कांग्रेस यहां मजबूत है। आईएसएफ अल्पसंख्यक वोट को विभाजित कर सकता है। अगर विपक्ष एकजुट होता है तो टीएमसी को बड़ा झटका लग सकता है, नहीं तो ममता को फायदा होगा।

नदिया-उत्तर 24 परगना में एक जटिल समीकरण है। इस क्षेत्र में आईएसएफ के आंशिक प्रभाव के साथ टीएमसी और भाजपा के बीच सीधी लड़ाई हो रही है। मतों का विभाजन यहां परिणाम निर्धारित करेगा।

आइए वोट का विश्लेषण करें।
वर्तमान प्रवृत्ति के अनुसार एक संभावित तस्वीर सामने आती हैः
टीएमसीः लगभग 43-47%
भाजपाः 35-38%
सीपीएम-कांग्रेस-आईएसएफः 12-18%
ऐसी स्थिति में, टीएमसी एक स्पष्ट लाभप्रद स्थिति में है क्योंकि विपक्षी वोट विभाजित हैं। लेकिन अगर विपक्ष प्रभावी ढंग से एक साथ आ सकता है, तो समीकरण बदल सकता है।
लेकिन अनुभव से पता चलता है कि यह संभावना सीमित है।

सीट प्रक्षेपण के विश्लेषण से पता चलता है कि 294 सीटों वाली विधानसभा में संभावित परिणाम तीन परिदृश्यों में अलग हो सकते हैंः
अगर विपक्ष बंट जाता हैः टीएमसी 190-220 सीटें
अगर आंशिक गठबंधन होता हैः टीएमसी 160-190 सीटें
अगर मजबूत विपक्षी एकता हैः टीएमसी 130-160 सीटें
यानी ममता की हार विपक्ष की ताकत पर नहीं, बल्कि उनकी एकता पर निर्भर करती है।

मुख्य निर्धारक कारक हैः

  1. क्या अल्पसंख्यक वोट संयुक्त होंगे या विभाजित होंगे।
  2. जंगलमहल और उत्तर बंगाल में भाजपा कितनी मजबूत है?
  3. सीपीएम-कांग्रेस-आईएसएफ का वोट ट्रांसफर वास्तव में कितना प्रभावी है
  4. टी. एम. सी. के संगठन और कल्याणकारी राजनीति को कितना बनाए रखा जा सकता है?

विश्लेषण से एक बात स्पष्ट हैः
सीपीएम-कांग्रेस-आईएसएफ समीकरण सैद्धांतिक रूप से ममता के लिए एक चुनौती पेश कर सकता है, लेकिन वास्तव में, समीकरण अभी भी अस्थिर और कमजोर है। दूसरी ओर, विपक्षी खेमा जितना अधिक विभाजित होगा, ममता बनर्जी के लिए सत्ता में वापसी करना उतना ही आसान होगा। इसलिए, इस चुनाव में असली लड़ाई टीएमसी बनाम विपक्ष के बीच नहीं है-बल्कि ‘एकजुट विपक्ष बनाम विभाजित विपक्ष’ के बीच है।

REPOTER : रफीक अनवर

​Article : બનારસ બાબુ: દેવ આનંદની સદાબહાર અદાકારી અને ૭૦ના દાયકાનું મનોરંજક સંભારણું

0

ભારતીય સિનેમાના ઇતિહાસમાં જ્યારે પણ ‘સદાબહાર’ (Evergreen) શબ્દનો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌ પ્રથમ જે ચહેરો નજર સામે આવે છે તે છે – દેવ આનંદ. તેમની લાક્ષણિક ચાલ, અનોખી બોલવાની છટા અને માથા પરની પેલી ટોપી કે ઝૂકેલા વાળની લટ… આ બધું જ એક આખી પેઢી માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ હતું. આજે આપણે વાત કરવી છે તેમની એક એવી જ મનોરંજક ફિલ્મની, જેણે ૩૦ માર્ચ, ૧૯૭૩ના રોજ રૂપેરી પડદે દસ્તક આપી હતી. એ ફિલ્મ એટલે ‘બનારસ બાબુ’.
​ફિલ્મની પૃષ્ઠભૂમિ અને રીલીઝ
​૩૦ માર્ચ, ૧૯૭૩નો એ શુક્રવાર હિન્દી સિનેમાના ચાહકો માટે ખાસ હતો. તે સમયે દેવ આનંદ પોતાની કારકિર્દીના એવા તબક્કે હતા જ્યાં તેમની ઉંમર ભલે વધતી જતી હતી, પણ તેમનો ઉત્સાહ અને રોમેન્ટિક અંદાજ હજુ પણ યુવાન અભિનેતાઓને ટક્કર આપે તેવો હતો. ‘બનારસ બાબુ’ એક એવી ફિલ્મ હતી જેણે એક્શન, કોમેડી અને ઇમોશનનું સચોટ મિશ્રણ પીરસ્યું હતું. ચંપી ટંડનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તે સમયની લોકપ્રિય ‘મસાલા’ ફિલ્મોની યાદીમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે.
​વાર્તાનો રોમાંચ: ગેરસમજ અને બેવડી ભૂમિકા
​ફિલ્મની વાર્તા એ સમયની પ્રચલિત ‘ડબલ રોલ’ અથવા તો ‘દેખાવમાં સરખાપણું’ ધરાવતા પાત્રોની થીમ પર આધારિત હતી. ફિલ્મમાં દેવ આનંદ એક ગામડાના ભોળા અને સાદા માણસના પાત્રમાં જોવા મળે છે, જે સંજોગોવશાત એક અમીર વ્યક્તિની જાળમાં ફસાય છે.
​વાર્તામાં સોહનલાલ (દેવ આનંદ) એક સીધો-સાદો બનારસી યુવાન છે. તેને ભાગ્ય એક એવા વળાંક પર લઈ આવે છે જ્યાં તેને એક અમીર બિઝનેસમેનના સ્થાને ગોઠવી દેવામાં આવે છે. આ પ્રકારની વાર્તાઓમાં ગેરસમજ અને તેમાંથી પેદા થતી રમુજ એ મુખ્ય આકર્ષણ હોય છે. દેવ આનંદે આ બંને છાયાઓને ખૂબ જ સુંદર રીતે ભજવી હતી. એક બાજુ ગામડાની દેશી લઢણ અને બીજી બાજુ શહેરની ભપકાદાર લાઈફસ્ટાઈલ – આ બંને વિરોધાભાસી પાત્રોને દેવ સાહેબે પોતાની સિગ્નેચર સ્ટાઈલથી જીવંત કર્યા હતા.
​સ્ટાર કાસ્ટ અને અભિનય
​દેવ આનંદ: ફિલ્મની કરોડરજ્જુ દેવ આનંદ પોતે જ હતા. તેમની ઉર્જા આખી ફિલ્મને ગતિશીલ રાખે છે.
​રાખી: આ ફિલ્મમાં હિરોઈન તરીકે રાખી ગુલઝાર જોવા મળ્યા હતા. રાખીની સાદગી અને સુંદરતાએ દેવ આનંદના પાત્ર સાથે એક અદભૂત કેમિસ્ટ્રી બનાવી હતી. તેમના દ્રશ્યોમાં એક પ્રકારની સૌમ્યતા હતી.
​યોગિતા બાલી: બીજા મુખ્ય અભિનેત્રી તરીકે યોગિતા બાલીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે વાર્તામાં ગ્લેમર અને વળાંક ઉમેર્યા હતા.
​સહ-કલાકારો: તે સમયના જાણીતા ચરિત્ર કલાકારોએ પણ ફિલ્મમાં પોતાની હાજરી નોંધાવી હતી, જેણે આ ‘મસાલા’ ફિલ્મને સંપૂર્ણ બનાવી હતી.
​કલ્યાણજી-આણંદજીનું અમર સંગીત
​કોઈપણ દેવ આનંદની ફિલ્મ તેના સંગીત વગર અધૂરી ગણાય. ‘બનારસ બાબુ’માં સંગીતની જવાબદારી કલ્યાણજી-આણંદજીની જોડીએ નિભાવી હતી. આ જોડીએ એવા ગીતો આપ્યા જે આજે પણ રેડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મ પર સાંભળવા મળે છે.
​સૌથી વધુ લોકપ્રિય ગીત એટલે “કિસી રાહ મેં, કિસી મોડ પર…”. મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું આ ગીત આજે પણ પ્રેમની અભિવ્યક્તિ માટે ક્લાસિક ગણાય છે. આ ઉપરાંત, ફિલ્મના અન્ય ગીતોમાં પણ બનારસી છાંટ જોવા મળે છે, જે ફિલ્મના શીર્ષકને ન્યાય આપે છે. સંગીતમાં લોક સંગીત અને ફિલ્મી તર્ઝનો સંગમ જોવા મળે છે.
​દિગ્દર્શન અને નિર્માણ
​ચંપી ટંડનનું દિગ્દર્શન તે સમયની વ્યવસાયિક ફિલ્મોની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ફિલ્મની ગતિ ક્યાંય ધીમી પડતી નથી. બનારસના ઘાટથી લઈને મુંબઈના બંગલાઓ સુધીની મુસાફરીમાં પ્રેક્ષકો ક્યાંય કંટાળતા નથી. ૭૦ના દાયકાની સિનેમેટોગ્રાફીમાં જે ભભક જોવા મળતી હતી, તે આ ફિલ્મમાં પણ ભરપૂર હતી.
​બોક્સ ઓફિસ અને લોકપ્રિયતા
​૧૯૭૩માં જ્યારે આ ફિલ્મ રીલીઝ થઈ, ત્યારે તેને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. દેવ આનંદના ફેન્સ માટે આ એક ટ્રીટ સમાન હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ‘હિટ’ સાબિત થઈ હતી. તે સમયના સિનેમાઘરોમાં અઠવાડિયાઓ સુધી આ ફિલ્મે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. માત્ર શહેરોમાં જ નહીં, પણ નાના નગરોમાં પણ ‘બનારસ બાબુ’નો ક્રેઝ જોવા મળ્યો હતો.
​લેખકનો દ્રષ્ટિકોણ: શા માટે આ ફિલ્મ જોવી જોઈએ?
​એક સાહિત્યકાર અને સિનેમાના ચાહક તરીકે જો હું કહી શકું તો, ‘બનારસ બાબુ’ એ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પણ તે ૭૦ના દાયકાની આપણી સંસ્કૃતિ અને સિનેમાની બદલાતી તાસીરનું પ્રતીક છે. આ ફિલ્મમાં સાદગી અને મોર્ડન જીવનશૈલીનો સંઘર્ષ છે.
​દેવ આનંદના પાત્ર દ્વારા એ સંદેશ મળે છે કે માણસ ગમે તેટલો મોટો બની જાય, પણ તેના મૂળ (Roots) હંમેશા તેને ખેંચી લાવે છે. ગામડાનો ‘બનારસ બાબુ’ જ્યારે શહેરની ચકાચૌંધમાં જાય છે, ત્યારે તે પોતાની માટીની સુગંધ ગુમાવતો નથી. આ જ વાત પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગઈ હતી.
​નિષ્કર્ષ
​આજે જ્યારે આપણે આ ફિલ્મના ૫૦ વર્ષથી પણ વધુ સમય બાદ પાછળ વળીને જોઈએ છીએ, ત્યારે સમજાય છે કે શા માટે તે સમયે આ ફિલ્મે ધૂમ મચાવી હશે. ‘બનારસ બાબુ’ એ મનોરંજનનું એવું પેકેજ છે જેમાં સંગીત, સંવાદો અને અદાકારીનો ત્રિવેણી સંગમ છે. જો તમે હજુ સુધી આ ક્લાસિક ફિલ્મ નથી જોઈ, તો ચોક્કસ જોવી જોઈએ – ખાસ કરીને દેવ આનંદની એ અજોડ સ્ટાઈલ અને મુકેશના સૂરીલા અવાજ માટે.
​સિનેમાની દુનિયામાં આવી ફિલ્મો કાયમ માટે અમર રહે છે, જે પેઢીઓ બદલાવા છતાં પણ તેની તાજગી જાળવી રાખે છે.
​લેખક અશ્વિન ગોહિલ

Rashi : 29 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

વૃષભ : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

કન્યા : આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ મળી રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક ચિંતા જણાય.

ધન : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

મકર : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે. ખર્ચ જણાય.

કુંભ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.

National : 75 મ્યૂટેશનની સાથે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ!

0

આ વેરિયન્ટ પ્રથમ વખત નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા માં જોવા મળ્યો હતો. આ ઓમિક્રોન જેવા પહેલા વેરિયન્ટોથી અલગ છે અને ઈમ્યુનિટી સામે થોડું રક્ષણ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

લોકો માનવા લાગ્યા હતા કે કોરોનાની મહામારી ધીમે ધીમે બધા વિસ્તારોમાંથી ખતમ થઈ રહી છે. લોકો હવે ડર વગર બહાર જઈ રહ્યા હતા, માસ્કનો ઉપયોગ પણ બંધ થઈ ગયો હતો અને હોસ્પિટલોમાં ભીડ ઘટી ગઈ હતી. પરંતુ હવે નવા કોવિડ વેરિયન્ટના સમાચારે ફરી લોકોમાં ચિંતા ઉભી કરી છે. આ નવા વેરિયન્ટમાં સ્પાઈક પ્રોટીનમાં લગભગ 70 થી 75 મ્યૂટેશન્સ જોવા મળી છે, જે વાયરસને શરીરના કોષોમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે.

આ વેરિયન્ટ પ્રથમ વખત નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા માં જોવા મળ્યો હતો. આ ઓમિક્રોન જેવા પહેલા વેરિયન્ટોથી અલગ છે અને ઈમ્યુનિટી સામે થોડું રક્ષણ મેળવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે, જો તમને વેક્સિન મળી છે અથવા પહેલાં કોરોના થયો હતો, તો પણ સંક્રમણ થવાની શક્યતા રહી શકે છે. નિષ્ણાંતો કહે છે કે ઘણાને હાઈબ્રિડ ઈમ્યુનિટી મળી ચૂકી છે, અને સારવાર પદ્ધતિઓ પણ અત્યાર સુધી વધુ સારી થઈ ગઈ છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો હળવા અથવા મધ્યમ હોઈ શકે છે જેમ કે તાવ, કફ, થાક, શરીરમાં દુખાવો અને નબળાઈ. મોટાભાગના લોકો ઘરે આરામ અને સામાન્ય સારવારથી સારું થઈ શકે છે.

ઉંમર લાયક લોકો, પૂર્વ બીમારી ધરાવતા (જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ), ગર્ભવતી મહિલાઓ અને ઈમ્યુનિટી નબળી હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. સાવચેતી તરીકે વેક્સીન અને બૂસ્ટર ડોઝ લેવા, લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો અને ભીડવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવું અગત્યનું છે. કોરોનાને હવે એન્ડેમિક માનવામાં આવે છે, એટલે તે ફલૂની જેમ સમયાંતરે વધી શકે અને ઘટી શકે.